Youth attacked over age-old enmity, inaction by the police was alleged: Author-
A youth was fatally attacked due to an age-old enmity in the area within the limits of Sardarnagar police station. The injured youth was shifted to the hospital for treatment, however his condition is said to be critical at the moment. The family of the youth allege that the police did not take necessary actions in this situation.
જૂની અદાવતે યુવક પર હુમલો - પોલીસે યોગ્ય કર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપ...
સરદારનગર પોલીસ સ્ટેશન ની હદ મા નહેરૂ નગર કુબેરનગર મા જૂની અદાવતમા એક યુવક પર કેટલાક લોકો એ જીવલેણ હુમલો કર્યો હતો. જે હુમલામા ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં યુવકની હાલત નાજુક હોવાની માહિતી મળી છે. ત્યારે આ યુવકના પરિવારજનોએ પોલીસે યોગ્ય કર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપ કર્યા હતા.
#ahmedabad #ahmedabadnews