શહેરના વોર્ડ નં. 4 માં ઉભરાતા ગટરનો પ્રશ્ન અને સ્ટ્રોમ વોટરની લાઈનનો પ્રશ્ન જેના મામલે મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. જેમાં રહીશોએ જણાવ્યું હતુ કે વોર્ડના મુખ્ય એરિયામાં વરસાદના કારણે પાણી ભરાતા લોકોને પરેશાન થવાની વારી આવી હતી. જેનો 6 મહિનાથી નિકાલ ન આવતા રોગચાળોના ભીતી સર્જાઇ હતી. જેને લઇ રહીશોએ ત્યાં આવીને હોબાળો મચાવ્યો હતો.