Two arrested with stolen iPhones worth lakhs:
Two days ago, thieves targeted a shop within the limits of Gujarat University Police Station in Ahmedabad, where they committed a major theft of more than 77 lakhs. After the #complaint was registered, the Ahmedabad crime branch team began investigating the matter. A #watch was set up by the police following #information on the accused being provided to them. The accused were then arrested and around 119 iPhone were seized from them, worth 90 lakhs, among other valuables.
ચોરીના આઈ ફોન સહીત નેવું લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બે ઝડપાયા...
બે દિવસ અગાઉ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકના હદવિસ્તાર મા તસ્કરોએ એક દુકાનને ટાર્ગેટ કરી 77 લાખ રૂપિયાથી વધુની ચોરી ને અંજામ આપ્યો હતો. જે ફરિયાદ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એકશનમા આવ