પાટણ શહેરમાં ઈલેક્ટ્રીક બસ માટે લોકો રાહ જોઈ રહ્યા હતા. પરંતુ સરકારે મંજૂર કરેલી સીએનજી બસ પણ શરૂ થાય તેવું લાગતું નથી. નગરપાલિકા દ્વારા સીએનજી સીટી બસ માટે ત્રણ વખત ટેન્ડર કરવા છતાં એકપણ એજન્સી તેના સંચાલન માટે આગળ આવી નથી તેમ નગરપાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.