Son of Sarpanch of Bandra #village near Gondal hangs himself
A 26-year-old youth named Partha Chaganbhai Makwana hanged himself. The body of the deceased was shifted to the civil #hospital for post mortem. Gondal taluka #police conducted further #investigation as to why the youth hanged himself.
ગોંડલ નજીક આવેલા બાંદ્રા ગામના સરપંચના પુત્રએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
26 વર્ષીય પાર્થ છગનભાઈ મકવાણા નામના યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું. મૃતકના મૃતદેહને પી.એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી ગોંડલ તાલુકા પોલીસે ક્યાં કારણોસર યુવાને ગળાફાંસો ખાધો તે અંગે વધુ તપાસ હાથ ધરી.
#rajkot #rajkotian