એશિયન ગેમ્સમાં ભારતે 71 મેડલ જીતીને અત્યાર સુધીનું તેનું સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. ગેમ હજી ચાલુ છે અને ભારતના યશસ્વી વિજયની પરંપરા પણ અવિરત ચાલુ રહેશે. ભારતના રમતવીરોને ખૂબ-ખૂબ અભિનંદન તેમ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવાયું છે.