આણંદ જિલ્લાની આંગણવાડીમાં કામ કરતી બહેનોને છેલ્લા છ માસથી પોષણસુધાના બિલો નહીં ચૂકવવા સાથે મોબાઈલ ઈન્સેન્ટીવની રકમ ન મળતા આંગણવાડી વર્કરોએ આણંદના શાસ્ત્રીબાગથી મોટી સંખ્યામાં આંગણવાડી વર્કરોએ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દસ દિવસમાં તેઓની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી.