134 shops in industrial estates not paying property taxes, have been sealed off:
Strict action has been taken today by the East Zone Tax Department due to non-payment of property taxes by shops in #Odhav, #Vastral, #Nikol and #Ramol areas (industrial estates) in #Ahmedabad. As many as 134 #shops in five industrial estates have been sealed off.
પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની 134 દુકાનો સીલ...
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવ, વસ્ત્રાલ, નિકોલ કઠવાડા અને રામોલ વિસ્તારના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી દુકાનો ના માલિકો દ્વારા પ્રોપર્ટી ટેક્સની રકમ ન ભરવામાં આવતા આજે પૂર્વ ઝોનનાં ટેક્સ વિભાગ દ્વ