આરટીઓમાં સર્વર ડાઉનની સમસ્યા સામાન્ય બની ગઇ છે. રોજ સર્વર ધીમું ચાલતું હોવાની ફરિયાદ હોય છે. બેથી અઢી કલાક સુધી અનેક વખત સર્વર ડાઉન રહેતા વાહની અરજી કરવામાં વિલંબ થાય છે . વાહન ટ્રાન્સફર, લોન કેન્સલ, લોન દાખલ, અધર સ્ટેટ સહિતની વાહન સબંધિત અરજીઓ કરવામાં મુશ્કેલી પડી રહી છે.