Gujarat ATS Conducts Major Secret Operation in Porbandar, Apprehends Four #ISIS Members
The Gujarat Anti-Terrorism Squad (ATS) has carried out a major operation in #Porbandar. It has been reported that four individuals associated with a #terrorist organization were apprehended in this #operation. All four individuals were identified as active members of ISIS. More information about this operation may be available in today's press conference.
ATSનું પોરબંદર ગુપ્ત ઓપરેશન..
ગુજરાત ATSએ પોરબંદરમાં મોટી કાર્યવાહી કરી છે. આ ઓપરેશનમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્શોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ચારેય શખ્શો ISISના સક્રિય ગ્રુપના સભ્યો હોવાનું મનાઈ રહ્યુ છે. આ ઓપરેશન અંગે આજે પ્રેસ કોન્ફરન્સમાં વધુ માહિત