ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં ઉગા ગામનાં 21 જેટલા બાળકોએ ઝેરી રતન જ્યોત નામનાં છોડનાં બીજ ખાઈ લેતા આ તમામ બાળકોની તબિયત લથડતા સુબીર સીએચસીમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. શાળાએતી છૂટ્યા બાદ બાળકોએ રસ્તામાં રતનજ્યોતના બિજ ખાતા ઘટના ઘટી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.