મહેસાણા જિલ્લામાં મિલકત સંબંધિત ગુન્હાઓના આરોપીઓ તથા તેમની ગતિવિધિથી સંપૂર્ણ અવગત રહે તે માટે મહેસાણા જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે છેલ્લા દસ વર્ષમાં ઘરફોડ થતા અન્ય મિલકત સંબંધી ગુન્હાઓમાં પકડાયેલા આરોપીઓને જિલ્લાના વિવિધ પોલીસ મથક વાઇઝ એકત્રિત કરી LCB,SOG પેરોલ ફ્લો થતા અલગ અલગ કુલ 20 પોલીસ મથકના અધિકારી કર્મચારીઓને અરસ પરસ આરોપીઓની ઓળખ કરાવવામાં આવી હતી.