હમાસનો ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. ભારતીય નાગરિકોને સ્થાનિક સત્તાવાળાઓની સલાહ મુજબ સચેત રહેવા અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની વિનંતી કરી છે. અને જણાવ્યું છે કે, " સાવધાની રાખો, બિનજરૂરી હલચલ ટાળો અને સલામતી આશ્રયસ્થાનોની પાસે રહો,"