ગતરોજ રાજયના પંચાયત વિભાગમાં પણ મોટા પાયે બદલી બઢતીનો દોર થયો છે. 13નાયબ જિલ્લા વિકાસ અધિકારીની બદલી સાથે 53 તાલુકા વિકાસ અધિકારીને નાયબ જિલ્લા વિકાસ અધિકારીના પ્રમોશન આપ્યા છે. જયારે રાજ્યના મહેસુલ તંત્રમાં 69 ડેપ્યુટી કલેકટર ની બદલી સાથે 69 મામલતદારને નાયબ કલેકટરના પ્રમોશન મળ્યા છે.