Students of class 12 General Stream to receive their mark sheets from Monday: Author-
From Monday onwards, students of Class 12 General Stream will receive their mark sheets from the school. The mark sheets of the Class 12 General Stream examination will be available to students on Monday. The mark sheets will be sent to schools on Saturday. After completing the supplementary examination for Class 12 Science and General Stream in July 2023, Gujarat University will accept online forms again.
ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને સોમવારથી શાળામાંથી માર્કશીટ મળશે...
ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામની માર્કશીટ વિદ્યાર્થીઓને શાળાઓમાંથી તારીખ 12મી, સોમવારે મળી રહેશે. તંત્ર દ્વારા શાળામાં શનિવારે માર્કશીટ પહોંચાડી દેવામા આવશે. ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની જુલાઇ-2023માં પૂરક પરીક્ષા પૂર્ણ કર્યા બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પુન: ઓનલાઇન ફોર્મ સ્વીકારાશે.
#ahmedabad