વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નેતન્યાહૂ સાથે ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ફોન પર વાતચીત કરી હતી. ત્યારબાદ આ અંગે તેમણે ટ્વીટ કર્યું છે કે, નેતન્યાહૂ સાથે ફોન પર પરિસ્થિતિ અંગે અપડેટ" મેળવ્યું હતું. "ભારતના લોકો આ મુશ્કેલ ઘડીમાં ઈઝરાયેલની સાથે મક્કમતાથી ઉભા છે. ભારત આતંકવાદી પ્રવૃત્તિને સખત શબ્દોમાં વખોડે છે,"