અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈ.સી.સી.ક્રિકેટ વર્લ્ડકપ અંતર્ગત યોજાનાર ભારત - પાકિસ્તાનની મેચના સંદર્ભમાં ઉચ્ચ સ્તરીય બેઠકનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષીય ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા થઇ છે