Cyclone Biparjoy marching towards Gujarat…
Cyclone Biparjoy, active in the Arabian Sea, is rapidly moving towards Gujarat. This storm has already caused havoc in Pakistan and is now having a terrible impact on the coast of Gujarat. Due to the effect of Cyclone, strong winds are blowing in the coastal areas of Gujarat. This cyclone may hit Saurashtra, Kutch, and nearby Pakistan coast on June 15.
ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે બિપરજોય વાવાઝોડું…
અરબી સમુદ્રમાં સક્રિય બનેલું બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે પાકિસ્તાનમાં પણ આ વાવાઝોડાએ તબાહી માચવી છે. જ્યારે ગુજરાતના દરિયા કાંઠે બિપરજોય વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. ચક્રવાત બિપરજોય જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યુ છે તેમ તેમ તેની ભયંકર અસર વર્તાઇ રહી છે. ચક્રવાત બિપરજોયની અસરે દરિયાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનું શરૂ થઇ ગયુ છે. આ વાવાઝોડું 15 જૂન સૌરાષ્ટ્ર – કચ્છ અને પાકિસ્તાની દરિયા કિનારે ત્રાટકી શકે છે.
#Cyclone