Rajkot City Police organized the DGP Hockey Tournament 2023.
The Rajkot City Police organized the DGP Cup Hockey Competition 2023 to foster discipline, physical fitness, and team spirit within the police force. The event took place at the Major Dhyan Chand Hockey Ground in Rajkot, Gujarat, from the 10th to the 13th of the month. The competition saw active participation from nine men's teams and three women's teams from the Gujarat State Police Department, showcasing their skills.
રાજ્ય પોલીસ દળની પુરૂષોની 9 અને 3 મહિલા ટીમોએ ભાગ લીધો
પોલીસ દળમાં શિસ્ત અને શારિરીક ફીટનેસ તથા ટીમ સ્પીરીટની ભાવના ઉદભવે તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા ડીજીપી કપ હોકી સ્પર્ધા-2023નું આયોજન હાથ ધરાયું હતું. તા.10 થી 13 સુધી ચાર દિવસ માટે મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ રેસકોર્ષ રાજકોટ ખાતે આયોજિત સ્પર્ધા માં ગુજરાત રાજ્ય પોલીસ દળની પુરુષોની 9, મહિલાઓની 3 ટીમોએ ભાગ લઇ હરિફાઇમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું.