સીએમ ભુપેન્દ્ર પટેલએ જણાવ્યું છે કે, સોશ્યલ મીડિયાના માધ્યમથી સૌ નાગરિકોની સાથે સતત સંપર્કમાં રહેવા હું ઉત્સુક છું. આ પ્રયાસના ભાગરૂપે મારી વૉટ્સએપ ચેનલ ક્રિએટ કરી છે, જેની પર મારા જાહેર કાર્યક્રમો, સરકારે લીધેલા નિર્ણયો, જનકલ્યાણકારી યોજનાઓ, વિકાસના મહત્વના પ્રોજેક્ટ્સ અને વિવિધ વિષયો પર મારા વિચારો જેવી બાબતો શૅર કરતો રહીશ