A female pilgrim suffered a brain stroke, died after thirteen days of treatment during the journey to Chardham
Dimpleben, a woman from Surat, went on a pilgrimage to Chardham. She suffered a brain stroke in Uttarakhand and was shifted to Surat by ambulance. Here the woman died after 13 days of treatment, due to which, her entire family was sad.
ચારધામની યાત્રા દરમ્યાન મહિલા યાત્રીને આવ્યો બ્રેઈન સ્ટોક - તેર દિવસની સારવાર બાદ નીપજ્યું મોત..
સુરતથી એક મહિલા ચારધામની યાત્રાએ ગઈ હતી. ત્યારે ઉત્તરાખંડમાં મહિલા ડિમ્પલબેનને બ્રેઇન સ્ટ્રોક આવતા તેણીને એમ્બ્યુલન્સ મારફતે સુરત ખસેડવામાં આવી હતી. અહીં મહિલાની 13 દિવસની સારવાર બાદ મોત નિપજ્યુ હતુ. જેના કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
#surat #oursuratcity #news #