મહેસાણા અમદાવાદ હાઇવે ખારી નદી પુલ નજીક થી પસાર થતા ટ્રેક્ટરમાં જનરેટરમાં આગ ભભૂકી ઉઠી હતી. જનરેટર ના માલિક ફતેપુરા થી પાલાવાડના સાઈડ પર ટ્રેક્ટર માં જનરેટર લઈ જતા હતા ત્યાં રસ્તામાં જનરેટરમાં આગ લાગતા ટ્રેક્ટર થી છૂટું કરી દેવાયુ હતું. બેટરી માં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનુ પ્રથમ દૃષ્ટિએ જણાયું હતું