કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે અમૃતસરમાં દેશનો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ ફરકાવશે. આ રાષ્ટ્રધ્વજ ICP અટારી બોર્ડર પર ફરકાવવામાં આવશે. આ રાષ્ટ્રધ્વજ એટલો ઉંચો છે કે તે પાકિસ્તાન સુધી સ્પષ્ટ દેખાશે. આ રાષ્ટ્રધ્વજની ઊંચાઈ 418 ફૂટ છે