અરબી સમુદ્રમાં દક્ષિણ પૂર્વ અને દક્ષિણ મધ્યમાં એક મજબૂત લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. તેના પગલે 21 ઓક્ટોબર સુધી એક ડિપ્રેશન સર્જાઈને ગુજરાત સહિત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને દિલ્હીમાં પવન ફૂંકાવાની સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ કારણસર દરિયામાં એક ચક્રવાત પણ આકાર લઈ રહ્યું છે, જેને ‘તેજ’ નામ અપાયું છે