Cabinet Meeting Canceled for Today Author-
Cabinet meeting of Gujarat government was supposed to be held today, however due to cyclone Biparjoy, the cabinet meeting has been canceled and all the ministers have been instructed to stay in their assigned districts. On the other hand, #Chief #Minister Bhupendra Patel will go to the state control room and review the situation regarding the cyclone disaster.
આજની કેબિનેટ રદ..
આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળવાની હતી જોકે બિપરજોય વાવાઝોડાના પગલે કેબિનેટની બેઠક રદ કરવામાં આવી છે સાથે જ તમામ મંત્રીઓને સોંપેલા જિલ્લામાં રહેવાની સૂચના આપવામાં આવી છે બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ કંટ્રોલ રૂમ જશે અને વાવાઝોડાની આપદા અંગેની સ્થિતિની સમીક્ષા કરશે તેમ જાણવા મળ્યું છે.
#Cabinetmeeting