ઉમરગામથી વિરાર શટલ ટ્રેનમાં બેસીને પિતા પોતાના બે વર્ષના પુત્રને લઇ વલસાડ જઇ રહ્યા હતા ત્યારે વાપી સ્ટેશને પિતાને ઊંઘી જતાં ઉદવાડા સ્ટેશને ટ્રેન પહોંચતા ઊંઘમાંથી જાગેલા પિતાને પોતાનો બે વર્ષનો પુત્ર ગાયબ હતો. તપાસ કરતા તે મળ્યો ન હતો. પિતાએ વાપી રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.