પિતાએ પુત્રને બિલ્ડીંગ પરથી ફેકી પોતે આત્મહત્યા કરી
નવસારી શહેરમાંથી એક કરૂણ ઘટના સામે આવી છે. જેમાં પતિ-પત્નીના ઝગડામાં સગા બાપે પુત્રને બિલ્ડીંગ પરથી ફેંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જે બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. જેને પગલે શોકનો માહોલ છવાયો છે.