394 medicinal products have been banned in the state:
The Gujarat #government has banned 394 #medicines that have been deemed harmful for #health. Notices have been sent to 168 #manufacturers in light of the same. These medicines were sold especially for #cold, phlegm, #asthma, spasm, cough, pain etc. Medicines such as Paracetamol, Amoxicillin, Nimesulide are also included.
રાજ્યમા વિવિધ 394 દવાની પ્રોડક્ટ પર પ્રતિબંધ...
ગુજરાત સરકારે આરોગ્ય માટે જોખમી એવી 394 દવા ઉપર રોક લગાવી દીધી છે. તે માટે 168 ઉત્પાદકોને નોટિસ મોકલી છે. ખાસ કરીને શરદી, કફ, દમ, ખેંચ, ઉધરસ, દુખાવો વગેરે બીમારી માટે આ દવાઓ