ગાંધીનગર ડેપો ખાતેથી વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યની જનતામાં સેવામાં જી.એસ.આર.ટી.સી. ની ૪૦ નૂતન મીડી બસો પ્રજાર્પણ કરી છે.. ડિજિટલ યુગ સાથે કદમ મિલાવતા એસ.ટી.વિભાગમાં QR CODE આધારિત UPI ડિજિટલ પેમેન્ટ સેવાનો પણ શુભારંભ કરાવ્યો છે.. આ સુવિધાથી જાહેર પરિવહનની સેવા વધુ અસરકારક બનશે અને મુસાફરોની યાત્રા વધુ સુવિધાયુક્ત અને સુલભ બનશે. બસમાં મુસાફરી કરતી વખતે સૌથી મોટી માથાકૂટ છૂટ્ટા પૈસા આપવાની હોય છેજોકે હવે આ ઝંઝટમાંથી છૂટકારો મળશે