A review meeting of the state government will be held today under the chairmanship of the CM.
A review meeting of the state government will be held today under the chairmanship of Chief Minister Bhupendra Patel regarding the Biparjoy Cyclone. In this meeting, the Chief Minister, Chief Secretary, and other officials will be present, and they will review the situation after the cyclone. The work to deal with the devastation after the cyclone will be discussed, and the relief and rescue work will be expedited. All necessary efforts will be emphasized.
મુખ્યમંત્રીની અધ્યક્ષતમાં વાવઝોડાએ વેરેલા વિનાશની થશે સમીક્ષા...
બિપરજોય વાવાઝોડાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતમાં આજે રાજ્ય સરકારની રિવ્યુ બેઠક થશે.વાવાઝોડા બાદની સ્થિત ને લઈને સમીક્ષા કરવામાં આવશે,જેમાં મુખ્યમંત્રી, મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ હાજર રહેશે.વાવાઝોડા બાદ ટહેલી તબાહીની પહોંચી વળવા માટેની કામગીરીને લઇ ચર્ચા કરવામાં આવશે તેમજ રાહત બચાવ કાર્ય ઝડપી બનવાવા જરૂરી તમામ પ્રયાસો પર ભાર મુકવામાં આવશે