વડોદરા મહાનગરપાલિકામાં અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગમાં સબ ઓફિસ૨ની પાંચ જગ્યા ખાલી પડતા સર સૈનિક તરીકે ફરજ બજાવતા પાંચ કર્મચારી ભગવાનભા મકવાણા , પ્રવિણભાઇ શીસોદીયા, ગુરૂનાથ નાયક , પ્રતાપભાઈ ડામોર , રવિન્દ્ર દેવરે ને સબ રાબ ઓફીસર તરીકે મ્યુનિશિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા બઢતી આપવા અંગે મંજૂરી અપાતા મેય૨ પિન્કી સોનીના હરતે કર્મચારીઓને બઢતીના હુકમ એનાયત કરવામાં આવ્યાં હતાં