"માટીને નમન, વીરોને વંદન" મારી માટી, મારો દેશ અભિયાન હેઠળ અમદાવાદમાં રીવરફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટર ખાતે અમૃત કળશ મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ૧૮૨ વિધાનસભાથી અમૃત કળશ રિવર ફ્રન્ટ ખાતે એકત્ર કરાયા હતા.જેને અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી 308 અમૃત કળશ સાથે નવી દિલ્હી જઈ રહેલા 800 યુવાનોને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું