Under the 'One Week One Road' campaign, the #municipality removes the encroachments.
#RMC under 'One Week One Road' in Ward no. 5 near Ada Padak Road area removes roofs and piles from 23 places. Apart from this, 1850 square feet of space has been opened for parking by removing the obstructions in the #parking space. Last year also at the same time when the pressures were removed by carrying out a campaign in the same area, the encroachments were seen again.
વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત દબાણો દૂર કરતું પાલિકા ..
રાજકોટ મહાનગરપાલિકાએ વન વીક વન રોડ અંતર્ગત વોર્ડ નં. 5માં આડા પેડક રોડ વિસ્તારમાં વિવિધ શાખાએ ઝુંબેશ હાથ 23 સ્થળેથી પતરાં, છાપરાં અને ઓટલાના દબાણ દૂર કર્યા. આ ઉપરાંત પાર્કિંગની જગ્યામાં આડશ તરીકે કરાયેલા દબાણો દૂર કરીને 1850 ચોરસ ફૂટ જગ્યા પાર્કિંગ માટે ખુલ્લી કરાઈ. ઉલ્લે