સેલવાસમાં રસ્તા પર પાર્ક કરેલા મોપેડની ડેકીમાંથી 1.60 લાખની ઉઠાંતરી
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નારોલી વિસ્તારમાં આવેલી દુકાન બહાર એક મોપેડ મોપેડ ચાલકે અજાણ્યા યુવકો વિરુદ્ધ સેલવાસ પોલીસ મથકે FIR નોંધાવી છે. પોલીસે CCTV ફુટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.