જમ્મુ અને કાશ્મીરથી એક ટ્રેન નીકળી છે. આ ટ્રેનમાં 700થી વધુ વિદ્યાર્થિનીઓ દેશભરનું ભ્રમણ કરી ઘણા એજ્યુકેશનલ પ્રોજેક્ટ્સ પર કામ કરશે. દરેક રાજ્ય સાથે બદલાતી સંસ્કૃતિનો અનુભવ, દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મેન્ટર્સને મળવાની તક તેમને મળી છે. નવી સંસદ, ઈસરો, સાબરમતી- ગાંધી આશ્રમ જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે. ₹4.7 કરોડ રૂપિયાના આ ઐતિહાસિક એજ્યુકેશનલ ઈનીશિએટીવનું નામ છે 'કોલેજ ઓન વ્હીલ્સ