સુનીલ ગાવસ્કર પોતાના મિત્ર સુલી આદમેને મળવા માટે નવસારી પહોંચ્યા હતાં. ક્રિકેટ વિશ્વ કપ દરમ્યાન જ્યારે અમદાવાદ આવ્યા હતાં ત્યારે તેમના મિત્રને વાયદો કર્યો હતો, કે તેમને મળવા માટે જરૂર આવશે. જેથી ખાસ તેમના મિત્રને મળવા માટે નવસારી જલાલપોર તાલુકામાં પહોંચ્યા હતાં