બોડકદેવ વોર્ડમાં આવેલા વસ્ત્રાપુર તળાવને રુપિયા ૫.૧૫ કરોડના ખર્ચથી રિડેવલપ કરવા તેમજ શીલજ તથા તેને જોડતા ટી.પી.રોડ ઉપર નવુ સ્ટ્રોમ વોટર ડ્રેનેજલાઈન નેટવર્ક રુપિયા ૬૬.૩૯ના ખર્ચથી નાંખવા પાણી સમિતિની બેઠક સમક્ષ મંજુરી માંગતી દરખાસ્ત રજુ કરવામાં આવી છે.