કચ્છના ગાંધીધામમાં 7 વર્ષની માસૂમ બાળકીને ચોકલેટની લાલચ આપી ઘરમાં ઘૂસી જઈને દુષ્કર્મના હેતુથી શારીરિક અડપલાં કરનાર 42 વર્ષના યુવકની પોલીસે ધરપકડ કરી હતી જે બાદ આરોપીએ કોર્ટમાં જામીન અરજી કરી હતી જોકે ગાંધીધામ કોર્ટે જામીન અરજી ફગાવી આકરી ટીપ્પણી કરી હતી.