હજુય 4 દિવસ આફતના...
સૌરાષ્ટ્ર માથે આકાશી આફતનો અંત હાલમાં તો દેખાતો નથી,હવામાન વિભાગની આગાહી અનુસાર આવનાર 4 દિવસ વરસાદ સૌરાષ્ટ્રને ઘમરોળી શકે છે, સૌરાષ્ટ્રના જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગરમાં સૌથી વધુ વરસાદ ખાબકશે તેવી આગાહી છે.જેને લઇ તંત્ર સાબદું બન્યું છે.