Jetpur 108 services thanked for their vigilance in light of emergencies:
A man fell unconscious during a #bus #journey and was immediately shifted to Jetpur government hospital via the Jetpur 108 services. The ambulance services also collected the patients’ cash, #mobile #phone, luggage, important documents and returned the to the patient’s kin.
૧૦૮ ની ટીમનો પ્રમાણિકતા અને સજાગતા બદલ દર્દીના પરિવારજનોએ 108 નો આભાર માન્યો
બસ મુસાફરી દરમિયાન સ્નેહલભાઈ શુક્લાને ખેંચ આવતા બેભાન થતાં જેતપુર ૧૦૮ દ્વારા જરૂરી સારવાર આપી જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. જ્યાં તપાસ દરમ્યાન દર્દી પાસે રહેલ રોકડ રકમ , મોબાઈલ ફોન સહીત રૂ. ૯૦,૦૦૦/- નો સામાન તથા અગત્યના ડોક્યુમેન્ટ્સ મળી આવતા દર્દીના ભાઈ ને જેતપુર ૧૦૮ની ટીમે સહી સલામત પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
#rajkot #rajkotian #rajkotnews #news #newsupdate #update #gujarat #ourrajkotcitynews #rajkotcity #city #breakingnews #ourcity