આઇ-હબ દ્વારા 3 મહિના માટે ‘રેઇઝ ઇન્વેસ્ટમેન્ટ ફોર સ્ટાર્ટઅપ એટ અર્લિ સ્ટેજ’નું આયોજન કર્યું હતું. જેમાં આઇ હબે દેશના 54 સ્ટાર્ટઅપમાં 146.35 કરોડનું રોકાણ મેળવવા મદદ કરી હતી. સૌથી વધુ ગુજરાતના 20 સ્ટાર્ટઅપને સૌથી વધારે ફંડ મળ્યું હતું. સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોર્ટલ મારફતે દેશમાંથી 343 સ્ટાર્ટઅપે ફંડીગ માટે અરજી કરી હતી, જેમાં વેન્ચર ફંડ આપતી સંસ્થાએ 45 સ્ટાર્ટઅપમાં રોકણ કર્યું હતું