ફરી ધ્રુજી કચ્છની ધુરા..2.6 ત્રિવ્રતાનો આંચકો..
કચ્છમાં વરસાદની કહેર વચ્ચે ભૂકંપના અચકાઓનો સિલસિલો પણ જારી છે,વરસાદે કચ્છના અનેક વિસ્તારોને ધમરોળી મુક્યા છે,ત્યારે અવારનવાર આવતા ભુકંપના આંચકાઓથી કચ્છવાસીઓના જીવ પડીકે બધાય છે,ગતરોજ ફરી એકવાર કચ્છની ધરા ભુકંપના આંચકાથી ધ્રુજી ઉઠી હતી,2.6 ત્રિવ્રતાનો વધુ એક આંચકો કચ્છવાસીએ અનુભવ્યો હતો,ભચાઉથી 26 કિલોમીટર દૂર ભુકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ હતું.