વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ...
છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લા અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લાઈને જિલ્લાની તમામ નદીઓ 2 કાંઠે વહી રહી છે. જિલ્લામાં આવેલી તમામ નદીઓ ઉપર જળ સ્તર વધી રહ્યા છે. જિલ્લા પંચાયત હસ્તક કુલ 75 અને 2 સ્ટેટના રસ્તા ઉપર વરસાદી પાણી ફરિવળતા સ્થાનિક લોકોમાંને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.