જયસુખ પટેલને જામીન મળશે કે હજીય રહેશે જેલમાં..! થોડીકવારમાં ફેંસલો
મોરબી પૂલ દુર્ઘટના મામલે આજરોજ આરોપી જયસુખ પટેલના જામીન પર ફેંસલો આવી શકે છે.જયસુખ પટેલની જામીન અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે કોર્ટની કર્યવાહી પર મોરબીવાસીઓની નજર છે,ઉલ્લેખનીય છે કે,136 નિર્દોષના જીવ હણી લેનાર કેબલબ્રિજ દુર્ઘટના વિશ્વલેવલે પણ ચર્ચામાં રહ્યું હતું.