સીજીએસટી કચ્છએ 3.09 લાખના ખર્ચે બે શૌચાલય બનાવ્યા..
કચ્છના ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે આવેલી કિડાણા કન્યા પ્રાથમિક પાઠશાળા કે જ્યાં 400થી વધુ બાળકીઓ અને 8 મહિલા સ્ટાફ કાર્યરત છે, ત્યાં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા 'સ્વચ્છ ભારત અભીયાન' હેઠળ 3.09 લાખના ખર્ચે બે શૌચાલય અને 5 યુરીનરનું નવનીર્માણ કરીઆપવામાં આવ્યું છે. આ કર્યક્રમમાં સીજીએસટી કચ્છ આયુક્તના કમિશનર પી.આનંદકુમાર સહીત અધિકરીઓ ઉપસ્થિત રહ્યા હતા.