ભ્રષ્ટ્રાચાર નાબૂદ કરવા કચ્છ કલેકટર એક્શનમાં..
કચ્છ જિલ્લામાં વધતા જતા ભ્રષ્ટ્રાચાર અને રુશ્વત ખોરી પર અંકુશ લગાવાવના ઉદેશ સાથે કચ્છ જિલ્લા કલેકટરે સક્રિયતા બતાવી છે જિલ્લા કલેટરે આજરોજ જીલ્લા લાંચ રુશ્વત વિરોધી તકેદારી સમિતિની પોલીસ વિભાગના અધિકારીઓ તથા અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સુચનાઓ આપી હતી.