હવે સગાઇ પણ ઓનલાઇન..
સમય સાથે હવે તો પ્રસંગો પણ ઓનલાઇન થવા લાગયા છે,ટેક્નોલોજી એટલી વિશાળ બની છેકે ઉનામાં એક વિવિશાળ ઓનલાઇન થયું,આ ઓનલાઇન સગાઇમાં કન્યા અને મુરતિયો કેનેડામાં સગાઇવિધિમાં જોડાયા હતા,અને પરિવાર તેમજ સ્નેહીજનો ઉનામાં જ રહી આ અનોખી સગાઈમાં સહભંગિ થયા હતા.યુવક-યુવતીને કેનેડાથી બોલાવવાને બદલે તેમની ઓનલાઇન સગાઇ ગોઠવી દેવાઈ હતી.