ફરીએકવાર ગિરનાર રોપવે સેવા બંધ રહેશે..
જૂનાગઢમાં ગિરનાર રોપવે સેવા ફરી એકવાર બંધ રાખવાનો નિર્ણય કરવામા આવ્યો છે.રોપ વે મેન્ટેનન્સ કામગીરીને લીધે 11 થી 15 સપ્ટેમ્બર રોપ વે સેવા સ્થગિત રાખવામાં આવી છે.ગત વખતે ખરાબ હવામાનને લીધે રોપ વે મેન્ટેનન્સ કામગીરી થઇ શકી ન હોવાનું મનાય છે.હવામાન અનુકૂળ આવતા હવે ટેકનિકલ ટીમને બોલાવાઈ છે.