ટ્રિપલ અકસમાત,વાહનોમાં ફસાયેલાઓને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી પડી..
અમદાવાદથી ધોલેરા ભાવનગર હાઇવે હેબતપુર પાટીયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.ટેન્કર - ટ્રાવેલ્સ અને ઇકો કાર વચ્ચે અકસ્માત અંદાજે ૧૫ થી ૧૭ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.અક્સમાતને પગલે પાંચ જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને વાહનોમાથી બહાર કાઢી સારવાર માટે લઇ જવાની કાર્યવાહી કરવામાં આવી હતી.