14 day “#Blood Donation #Camp” organized by GCCI:
A "Blood Donation Camp" is being organized from 1/6/2023 to 14/6/2023 under the joint initiative of GCCI and other Affiliated Associations and with the courtesy of the Indian Red Cross #Society. This blood donation camp was inaugurated at Ahmedabad Timber Merchant #Association, which was attended by Maninagar #MLA Amul Bhatt.
GCCIની મહાજન સંકલન કમિટી દ્વારા 14 દિવસીય “રક્તદાન શિબિર" નું આયોજન...
GCCIની મહાજન સંકલન કમિટી તેમજ અન્ય સંલગ્ન એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સૌજન્યથી તા.1/6/2023 થી 14/6/2023 “રક્તદાન શિબિર"નું આયોજન કરવામાં આવેલ છે. આ રક્તદાન શિબિરનું ઉદ્દઘાટન અમદાવાદ ટીમ્બર મર